આ અવસર છે રામ ભજન નો- ભજી લેને નારાયણ નુ નામ – bhaji lene narayan nu nam – gujarati bhajan lyrics

આ અવસર છે રામ ભજન નો – આ અવસર છે રામ ભજન નો
કોડી ન બેસે દામ ..
ભજી લેને નારાયણ નુ નામ

કામ ક્રોધ લોભ મદ મોહ ને, મુકી દે મન થી તમામ…..
માતા પીતા સુત બાંધવ તારા
એના આવે તારે કામ…ભજી લેને

અંધ બની ને અથડાવ મા ભુંડા, ઘટઘટ મા સુંદીર શ્યામ
દાસ સતાર કહે કર જોડી સબ સંતો ને પ્રણામ…..ભજી લેને

Leave a Reply