કાંટો વાગ્યો રે શામળીયા | Kanto Vagyo Re Shamliya | Krishna Bhajan | Vasant ShekhaliyaShree Krishna Bhajan (શ્રીકૃષ્ણ ભજન )

Shree Hari Na Bhajan (શ્રી હરીના ભજન )

Gujarati Thal (ગુજરાતી થાળ )

Adhyatmik Bhajan(આધ્યાત્મિક ભજન )

Shiv Na Bhajan (શિવના ભજન )

Shree Ganpati Na Bhajan (શ્રી ગણપતીના ભજન )

Shrinathji Na Bhajan (શ્રીનાથજીના ભજન )

Shree Ram Bhajan (શ્રીરામ ભજન )

Aarti ,Thal , Garaba (આરતી, થાળ, ગરબા )

Gujarati Hindola (ગુજરાતી હિંડોળા )

———————————Lyrics———————————

કાંટો વાગ્યો રે શામળીયા મુજથી ચાલ્યું ન ચલાય
ચાલ્યું ન ચલાય તારી પાસે ન અવાય
કાંટો વાગ્યો રે શામળીયા મુજથી ….

મનડું તુજને મળવા ચાહે , જરીયે ન અવાય
પંથ છે બહુ લાંબો વાલા , મનડું બહુ મુંજાય … કાંટો વાગ્યો

પેલો કાંટો માયા રૂપી , કાઢ્યો ન કઢાય
જેમ જેમ કાંટો કાઢું , તેમ તેમ ઊંડો-ઊંડો જાય … કાંટો વાગ્યો

બીજો કાંટો ઈર્ષા રૂપી , ભયંકર દેખાય
જોર સઘળું વ્યાપે ત્યારે , વાલો વેરી થાય … કાંટો વાગ્યો

ત્રીજો કાંટો ક્રોધ રૂપી , ઊંડો બહુ દેખાય
જેમ-જેમ ક્રોધ કરશો , તો કાયા બળી જાય … કાંટો વાગ્યો

ચોથો કાંટો અહમ રૂપી , ઊંડો બહુ દેખાય
અહમ કેરું જોર વધે તો , એકલો પડી જાય … કાંટો વાગ્યો

પાંચમો કાંટો ફેશન રૂપી , છોડ્યો ન છોડાય
એશન-ફેશન છોડી દયોતો , જીવન સુધરી જાય … કાંટો વાગ્યો

છઠ્ઠો કાંટો ભક્તિ રૂપી , લીધો ન લેવાય
જો ભક્તિ નું જ્ઞાન થાય તો, ફેરો સુધરી જાય … કાંટો વાગ્યો

અનેક કાંટા વાગે ત્યારે , પંથે ન અવાય
તારા પંથે ચાલે એના , કાંટા નીકળી જાય … કાંટો વાગ્યો

કાંટા કેરી પીડા વાલા , મુજથી ન ખમાય
તારા દર્શન થાય તો વાલા , ભવની ભાવડ જાય … કાંટો વાગ્યો

સૌ ખસે પણ તું નો ખસતો શામળીયો સરકાર
ભક્તો કેરા દુઃખડા કાપી , ઉતારો ભાવ પાર
કાંટો વાગ્યો રે શામળીયા મુજથી ચાલ્યું ન ચલાય
કાંટો વાગ્યો રે શામળીયા | Kanto Vagyo Re Shamliya | Krishna Bhajan | Vasant Shekhaliya
#કટ #વગય #ર #શમળય #Kanto #Vagyo #Shamliya #Krishna #Bhajan #Vasant #Shekhaliya
Shree Krishna Bhajan (શ્રીકૃષ્ણ ભજન )

Leave a Reply