ગુજરાતી ભજનો-૧. કાળીદાસ ચુડાસમા. Gujarati Bhajans-1. Kalidas Chudasamaગુજરાતી ભજનો-૧. સ્વર: કાળીદાસ ચુડાસમા. Gujarati Bhajans-1. Singer: Kalidas Chudasama. કાળીદાસ ચુડાસમાએ ગાયેલ ભજનોની ૨ ઓડિયો કેસેટ અમને જવારજના હસમુખભાઈ ભટ્ટ અને કાળીદાસ ચુડાસમાના સુપુત્ર હસમુખભાઈ ચુડાસમા તરફથી મળેલ છે. અમે બંને કેસેટોની ડિજિટલ વેવ ફાઈલ બનાવી છે. પહેલી કેસેટની એ સાઈડના ભજનો આ વીડિયોમાં મુક્યા છે. ગુજરાતી સંગીત એમનો ખુબ ખુબ આભાર આભાર માને છે.

Leave a Reply