જુવાની દગો ગઈ | Juvani Dago Dai Gai | Adhyatmik Bhajan | Vasant ShekhaliyaShree Krishna Bhajan (શ્રીકૃષ્ણ ભજન )

Shree Hari Na Bhajan (શ્રી હરીના ભજન )

Gujarati Thal (ગુજરાતી થાળ )

Adhyatmik Bhajan(આધ્યાત્મિક ભજન )

Shiv Na Bhajan (શિવના ભજન )

Shree Ganpati Na Bhajan (શ્રી ગણપતીના ભજન )

Shrinathji Na Bhajan (શ્રીનાથજીના ભજન )

Shree Ram Bhajan (શ્રીરામ ભજન )

Aarti ,Thal , Garaba (આરતી, થાળ, ગરબા )

Gujarati Hindola (ગુજરાતી હિંડોળા )

———————————Lyrics———————————

વેરણ બુઢાપો આવી ગયો રે – મેં તો નો માળા ફેરવી
યુવાની દગો ગઈ રે – મેં તો માળા નો ફેરવી
જીંદગી આખી વઈ ગઈ રે – મેં તો માળા નો ફેરવી

સવારના છ વાગે માળા લઈને બેઠી
દીકરાના દીકરા જાગી ગયા રે
મેં તો માળા નો ફેરવી ….

સવારના નવ વાગે માળા લઈને બેઠી
વવારૂં કામ નું કહી ગયો રે ….
મેં તો માળા નો ફેરવી ….

બપોરના બાર વાગે માળા લઈને બેઠી
બહુ – બહુ ભૂખ મને લાગી ગઈ રે ….
મેં તો માળા નો ફેરવી ….

બપોરના બે વાગે માળા લઇ ને બેઠી
મીઠી – મીઠી નિંદ્રા આવી ગઈ રે ….
મેં તો માળા નો ફેરવી ….

બપોર પછી ચાર વાગે માળા લઈને બેઠી
પડોશણ બેસવા આવી ગઈ રે ….
મેં તો માળા નો ફેરવી ….

સાંજના સાત વાગે માળા લઇ ને બેઠી
પરમેશ્વર ઘરે આવી ગયા રે ….
મેં તો માળા નો ફેરવી ….

રાતના નવ વાગે માળા લઇ ને બેઠી
ટીવી માં સીરીયલ આવી ગઈ રે ….
મેં તો માળા નો ફેરવી ….

રાતના બાર વાગે માળા લઈને બેઠી
જમ રાજા જીવ લેવા આવી ગયા રે …
મેં તો માળા નો ફેરવી ….

રણ બુઢાપો આવી ગયો રે
મેં તો માળા ન ફેરવી ….
જુવાની દગો ગઈ | Juvani Dago Dai Gai | Adhyatmik Bhajan | Vasant Shekhaliya
#જવન #દગ #ગઈ #Juvani #Dago #Dai #Gai #Adhyatmik #Bhajan #Vasant #Shekhaliya
Shree Krishna Bhajan (શ્રીકૃષ્ણ ભજન )

Shree Hari Na Bhajan (શ્રી હરીના ભજન )

Gujarati Thal (ગુજરાતી થાળ )

Adhyatmik Bhajan(આધ્યાત્મિક ભજન )

Shiv Na Bhajan (શિવના ભજન )

Shree Ganpati Na Bhajan (શ્રી ગણપતીના ભજન )

Shrinathji Na Bhajan (શ્રીનાથજીના ભજન )

Shree Ram Bhajan (શ્રીરામ ભજન )

Aarti ,Thal , Garaba (આરતી, થાળ, ગરબા )

Gujarati Hindola (ગુજરાતી હિંડોળા )

———————————Lyrics———————————

વેરણ બુઢાપો આવી ગયો રે – મેં તો નો માળા ફેરવી
યુવાની દગો ગઈ રે – મેં તો માળા નો ફેરવી
જીંદગી આખી વઈ ગઈ રે – મેં તો માળા નો ફેરવી

સવારના છ વાગે માળા લઈને બેઠી
દીકરાના દીકરા જાગી ગયા રે
મેં તો માળા નો ફેરવી ….

સવારના નવ વાગે માળા લઈને બેઠી
વવારૂં કામ નું કહી ગયો રે ….
મેં તો માળા નો ફેરવી ….

બપોરના બાર વાગે માળા લઈને બેઠી
બહુ – બહુ ભૂખ મને લાગી ગઈ રે ….
મેં તો માળા નો ફેરવી ….

બપોરના બે વાગે માળા લઇ ને બેઠી
મીઠી – મીઠી નિંદ્રા આવી ગઈ રે ….
મેં તો માળા નો ફેરવી ….

બપોર પછી ચાર વાગે માળા લઈને બેઠી
પડોશણ બેસવા આવી ગઈ રે ….
મેં તો માળા નો ફેરવી ….

સાંજના સાત વાગે માળા લઇ ને બેઠી
પરમેશ્વર ઘરે આવી ગયા રે ….
મેં તો માળા નો ફેરવી ….

રાતના નવ વાગે માળા લઇ ને બેઠી
ટીવી માં સીરીયલ આવી ગઈ રે ….
મેં તો માળા નો ફેરવી ….

રાતના બાર વાગે માળા લઈને બેઠી
જમ રાજા જીવ લેવા આવી ગયા રે …
મેં તો માળા નો ફેરવી ….

રણ બુઢાપો આવી ગયો રે
મેં તો માળા ન ફેરવી ….

Leave a Reply