પીર મારી કરણી જોઇને દર્શન દેજો Pir mari karji joi darshan dejo gujarati bhajan lyrics

પીર મારી કરણી જોઇને
દર્શન દેજો, ધણી પીર રામદેવ;બેડી મારી પાર ઉતારી દેજોજી……જી
🌹કે.
સરસ્વતીસમરુંમાતા શારદાજી.જી
ગણપતિ લાગું તમને પાય………
ધણી પીર રામદેવ ,બેડી મારી …..
🌹શ.
લીલુડોઘોડોછેપીરનોહંસલો જી.જી એની ઉપર સોનેરી પલાણ………. ધણી પીર રામદેવ ,બેડી મારી …..
🌹વ.
પીળાંરેપિતાંબરહરિનેધોતીયાં જી.જી
પીર ને માથે છે પજરંઙી પાઘ ……
ધણી પીર રામદેવ , બેડી મારી…..
🌹જી.
મારગનેકાંઠેછેપીરમારીઝુંપડી જી….જી
આવતાં ને જિતાં દર્શન દેજો……
ધણી પીર રામદેવ, બેડી મારી ….
🌹જી.
હરિચરણેહરજીબોલિયા જી…જી
પીર મને દેજો ઇ ચરણુંમાં વાસ….
ધણી પીર રામદેવ બેડી મારી પાર તરાવી દેજો જી…….જી

Leave a Reply