બદલાઈ બહું ગયો છું તમને મળ્યાં પછી badlai bahu gayo chhu tamne malya pachhi

બદલાઈ બહું ગયો છું તમને મળ્યાં પછી .
મારૉ મટી ગયો છું એ તમને મળ્યાં પછી….
બદલાઈ બહું…..

મારું હતુ શું નામ આમાથી કૉઈ તૉ મને કહૉ ,
એ પણ ભુલી ગયો છું એ તમને મળ્યા પછી….
બદલાઈ બહું…..

શાણા થવાનૉ સ્વાદ કદાપી મળ્યૉ નથી ,
સારા થવાનૉ લાભ કદાપી મળ્યૉ નથી ,
પાગલ બની ગયો છું એ તમને મળ્યા પછી….
બદલાઈ બહું

Leave a Reply