માતા પિતા ને કદી ભૂલશો નહીં●મધુબા●Gujarati Bhajan●Maa Baap Nu Bhajan 2021●Satsangi Mandalમાતા પિતા ને કદી ભૂલશો નહીં●મધુબા●Gujarati BhajanMaa Baap Nu Bhajan 2021●Satsangi Mandal
…….ગુજરાતી ભજન…..
ભૂલશો નહીં રે ભૂલશો નહીં રે (૨)
માતા પિતા ને કદી ભૂલશો નહીં રે
એના ઉપકાર ને વિસરશો નહીં રે…માતા પિતાને….
કષ્ટ વેઠીને જેણે જન્મ રે દીધો
પાડી પોષી ને વળી મોટા રે કીધા
એની આંખડી માં આંસુ કદી ભરશો નહિ રે…માતા પિતાને….
ખોળે બેસાડી જેને કોડિયા ભરાવ્યાં
યાદ કરો કેવો કેવા લાડ લડાવ્યા
એનું અપમાન કદી કરશો નહીં રે…માતા પિતાને….
લક્ષ્મી નારાયણ નું એતો સ્વરૂપ છે
ભક્તો કહે માથા ઉપર ઋણ એનું ખૂબ છે
સેવા ની તક કદી ચૂકશો નહિ રે…માતા પિતાને….
❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋

અમારા સત્સંગી ભજનો થી આજ ની અને આવનારી નવી જનરેશન ને ગુજરાતી ભજન અને કીર્તન થી સત્ય ના માર્ગે
ચાલે અને પ્રભુ શ્રી હરિ માં ભાવ ભક્તિ જાગે અને તે માટે
અમારા મહિલા મંડળ નો પ્રયાસ ભજન કીર્તનો થી કરી રહ્યા છે
સંતો ભક્તો જે નવધા ભક્તિ કહી છે ( નવ પ્રકાર ની ભક્તિ )
તેમાની એક ભક્તિ એટલે ભજન કીર્તન છે તો અમારી ચેનેલ
સત્સંગી મંડળ ને LIKE અને SUBSCRIBE કરવાનું ભુલતાં નઈ જેથી અમારા નવા નવા ભજનો તમે દરરોજ સાંભળીને દિવસ શાંતિ અને આનંદ ભક્તિ માં રહે….
…..જય શ્રી કૃષ્ણ…. જય માતાજી….

✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤

LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
#SatsangiBhajanMandal
#SatsangiMandal
#સત્સંગીમંડળ

✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
માતા પિતા ને કદી ભૂલશો નહીં●મધુબા●Gujarati Bhajan●Maa Baap Nu Bhajan 2021●Satsangi Mandal
#મત #પત #ન #કદ #ભલશ #નહમધબGujarati #BhajanMaa #Baap #Bhajan #2021Satsangi #Mandal

Leave a Reply