મારી લાડકી – Mari Ladki – Kirtidan Gadhavi Lyrics

दोरी ये खिंचे दोरी
पलने कि धुन मोरी
मेरे सपनों को झुलाया सारी रात
भले बगीयाँ तेरी छोड़ी, भले नींदया तेरी चोरी
बस ईतीसी याद तो
रखी यो मेरी बात
तेरी लाड़की मैं, तेरी लाड़की मैं
तेरी लाड़की मैं छोड़ुंगी ना तेरा हाथ

बाबूल मोरे……
बाबूल मोरे…..
ईतनी सी अरज मोरी सुनीयो
तेरी लाड़की मैं, रहूंगी तेरी लाड़ली मैं…..
कितनी भी दूर तो से मैं
चाहें रहूँ…..
जरा आँच भी जो, कभी मुझपें थी आती
भर जाती थी अँखीयाँ तेरी जाने है तूँ
फिर ऐसा भी क्या तेरा मुझसे बैर…..
कर परायी मोहे, मुख लीया कयुं फार
पास ही अपने रखले कुछ देर……
उड़ जाएँ गा पाँखी हो ते ही सँवेर…..
तेरी लाड़की मैं, तेरी लाड़की मैं……
तेरी लाड़की मैं छोड़ुंगी ना तेरा हाथ…..
तेरी लाड़की मैं…..

મારી લાડકી………….
ઓ રે ઓ પારેવડા
તૂં કાલે ઊડી જા જે રે….
ઓ રે ઓ રે પારેવડા
તૂં કાલે ઊડી જા જે રે….
મારી હાટુ રઈ જા ને
આજ ની રાત……
મારી હાટુ રઈ જા ને
આજ ની રાત…….
હે આંબલી ને પીપળી રે…
હે હે આંબલી ને પીપળી રે……
જો શે તારી વાટ રે..
ભેળા મળી કરીશું અમે ફરીયાદ…..
મારી લાડકી ને ખમ્મા ઘણી,
મારી દિકરી ને ખમ્મા ઘણી
મારી લાડકી રે નાનકડી
ફરી ઝાલી લે મારો હાથ…..
મારી લાડકી રે મીઠુડી
અમે જોશુ તારી વાટ……

ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી
મારી લાડકડી ને ખમ્મા ઘણી
ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી
મારી લાડકડી ને ઘણી ખમ્મા……..
લાડકડી ને ઘણી ખમ્મા.

Leave a Reply