વાહ માધા વાહ●સરલાબેન●Gujarati Bhajan 2021●New Krishna Bhajan 2021 ●Satsangi Mandalવાહ માધા વાહ●સરલાબેન●Gujarati Bhajan 2021●New Krishna Bhajan 2021●Satsangi Mandal
…….ગુજરાતી ભજન…..
વાહ માધા વાહ શુ તારું રૂપ છે
શુ તારું રૂપ છે ને શુ તારું મુખ છે…વાહ માધા વાહ….
અણીયારી તારી આખો રૂપાળી
મુખ પર મીઠી મોરલી રે ધરી…વાહ માધા વાહ….
માથે મુગટ ને કાનો માં કુંડળ
વાંકડિયા વાળ કેવા લાગે છે સુંદર…વાહ માધા વાહ….
દશે આંગણિયે વેઢ રે શોભે
બાયે બાજુ બંધ બેરખા રે શોભે…વાહ માધા વાહ….
કેડે કંદોરા ને પગ માં ઝાંઝર
શોભે છે કેવા અતિ ઘણા સુંદર…વાહ માધા વાહ….
હીરા જડેલા હાર રે શોભે
રેશમીયા તારા વાઘા રે શોભે…વાહ માધા વાહ….
બેનો મંડળ ના સ્વામી શામળિયા
એકવાર દર્શન દેજો શામળિયા…વાહ માધા વાહ….
❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋

અમારા સત્સંગી ભજનો થી આજ ની અને આવનારી નવી જનરેશન ને ગુજરાતી ભજન અને કીર્તન થી સત્ય ના માર્ગે
ચાલે અને પ્રભુ શ્રી હરિ માં ભાવ ભક્તિ જાગે અને તે માટે
અમારા મહિલા મંડળ નો પ્રયાસ ભજન કીર્તનો થી કરી રહ્યા છે
સંતો ભક્તો જે નવધા ભક્તિ કહી છે ( નવ પ્રકાર ની ભક્તિ )
તેમાની એક ભક્તિ એટલે ભજન કીર્તન છે તો અમારી ચેનેલ
સત્સંગી મંડળ ને LIKE અને SUBSCRIBE કરવાનું ભુલતાં નઈ જેથી અમારા નવા નવા ભજનો તમે દરરોજ સાંભળીને દિવસ શાંતિ અને આનંદ ભક્તિ માં રહે….
…..જય શ્રી કૃષ્ણ…. જય માતાજી….

✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤

LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
#SatsangiBhajanMandal
#SatsangiMandal
#સત્સંગીમંડળ

✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤

Leave a Reply