સઘળું સંભાળતા રણછોડરાય | Saghalu Sambhalta Ranchhodray | Gujarati Bhajan | Vasant ShekhaliyaShree Krishna Bhajan (શ્રીકૃષ્ણ ભજન )

Shree Hari Na Bhajan (શ્રી હરીના ભજન )

Gujarati Thal (ગુજરાતી થાળ )

Adhyatmik Bhajan(આધ્યાત્મિક ભજન )

Shiv Na Bhajan (શિવના ભજન )

Shree Ganpati Na Bhajan (શ્રી ગણપતીના ભજન )

Shrinathji Na Bhajan (શ્રીનાથજીના ભજન )

Shree Ram Bhajan (શ્રીરામ ભજન )

Aarti ,Thal , Garaba (આરતી, થાળ, ગરબા )

Gujarati Hindola (ગુજરાતી હિંડોળા )

———————————Lyrics———————————

સઘળું સંભાળતા હો મારા રણછોડરાય
દયા દર્શાવતા હો મારા રણછોડરાય

ડગલું ભરૂને મારા રણછોડરાયના સાથમાં
સાથે-સાથે ચાલતા હો મારા રણછોડરાય

ભૂલ કરું તો મારી મનને ફેરવે
રસ્તો બતાવતા હો મારા રણછોડરાય

મનની મૂંઝવણમાં આંખ થાય આંધળી
હાથને ઝાલતા હો મારા રણછોડરાય

ચાલ ચલાવે મને પૂનિત પંથમાં
સાચે રસ્તે લાવતા હો મારા રણછોડરાય

Leave a Reply