સદગુરુ ભાણ કહે તું ભજીલે, Sadguru Bhan kahe tu gujarati bhajan lyrics

સદગુરુ ભાણ કહે તું ભજીલે,
તોતો ભારે કામ થાય…..

ભાણ કહે બોવ ભટકીશમાં,
મથીલે અંતરમા…..

ઠીક કરીને બેહીજા તોતો કરવુ પડે નો કાય…..

કેમકે હંસ હતા ઈ હાલ્યા ગયા,
જેમણે મરીને દિધા માગ…

અભાગી જીવ અનેક છે કુટિલ હરદાના કાગ,
કુટિલ હરદાના કાગ સંગત કહો ક્યાં જય કરીયે….

વરતી વેરાગણ કરી મરત લોકમાં ફરીયે,
જેદી શબ્દ બાર કુભેટશે તેદી લેશે ભક્તિ માં ભાગ,

દાસસવો કહે હંસ હતા ઈ હાલ્યા ગયા જેમણે મરીને દિધા માગ….. 🙏🏻🌹

Leave a Reply