જય શ્રી કૃષ્ણ 💐🙏
રાગ : જમવા આવજો રે જમવા આવજો રે
સીતા-રામ રામ રે, રાધેશ્યામ શ્યામ રે,
પ્યારું નામ હરિનું લઈએ
નામ હિરનું રટતાં રટતાં કામ જગતનાં કરીએ
સંત સેવા, સત્સંગની વાટે (૨) ભવસાગરને તરીએ…
સીતા-રામ રામ રે…
કળિયુગના આ કપરાં કાળે નામ સ્મરણને કરીએ
રામ નામનાં હીરામોતી, શ્યામ નામના હીરા મોતી વીણીવીણી લઈએ…
સીતા-રામ રામ રે…
સુખનાં પુષ્પો દુઃખના કાંટા હસતાં-હસતાં સહીએ
સુખ દુઃખના આ તડકા છાંયે (૨) રામ રાખે તેમ રહીએ…
સીતા-રામ રામ રે…
મન મંદિરમાં મનમોહનની ઝાંખી નિતનિત કરીએ
ભાવ ભર્યા ભજનો ને ગાતાં (૨) “ભક્તિ આનંદ ” લઈએ
સીતા-રામ રામ રે…
ભજન ગમ્યો હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
Subscribe કરો મારી ચેનલ ને – https://www.youtube.com/c/JayabenRajawadha
Like. Comment. Share. Subscribe.
Pyaru Naam Hari Nu Laiye પ્યારું નામ હરીનું લઈએ Krishna Bhajan Gujarati Bhajan | Ram Bhajan Jayaben
#Pyaru #Naam #Hari #Laiye #પયર #નમ #હરન #લઈએ #Krishna #Bhajan #Gujarati #Bhajan #Ram #Bhajan #Jayaben