Radhaji ni saadi | રાધાજી ની સાડી | ગુજરાતી ભજન | Satsang | Dwarika thi aavi lili sadi | Kirtan 2021



Radhaji ni saadi | રાધાજી ની સાડી | ગુજરાતી ભજન | Satsang | Dwarika thi aavi lili sadi | Kirtan 2021

આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો, તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે એટલે બેલ પન દબાવી દો અને SHARE કરો…..
આભાર….

Bhajan Lyrics -:

જયશ્રી કૃષ્ણ
રાધાજી ની સાડી

દુવારકયા થી આવી લીલી સાડી,
શામળિયો મારો ગિરધારી.

કાનુડે ઓઢાડી લીલી સાડી,
શામળિયો મારો ગિરધારી.

સાડી પેહેરી રાધા રસોડામાં આવ્યા,
સાસુએ વખાણી લીલી સાડી…..શામળિયો.

સાડી પેહેરી ને રાધા જળ ભરવા ગ્યાતા,
સહિયરે વખાણી લીલી સાડી…..શામળિયો.

સાડી પેહેરી ને રાધા રાસ રમવા ગ્યાતા,
કાનુડે વખાણી લીલી સાડી…..શામળિયો.

આવી તે સાડી રાધા રોજ મત પેહેરો,
પેરો પેરો હોળી ને દિવાળી…..શામળિયો.

એટલું કીધું ને રાધા રીચે ભરાયા,
ખીલીએ લટકાવી દીધી સાડી…..શામળિયો.

કાનાએ આવી થોડી મશકરી કીધી,
સાડી દીધી છે સંતાડી…..શામળિયો.

ઈરે સાડી કાનાએ મયારણ ને આપી,
મયારણ થઈ રાજી રાજી …..શામળિયો.

સાડી પેહેરી મયારણ દૂધ વેચવા આવી,
રાધાજીએ જોઈ એની સાડી…..શામળિયો.

તને મયારણ સાડી કોણે રે આપી,
કે તારા વીરા એ આપી…..શામળિયો.

નથી રાધાજી મારા વીરા એ આપી,
નથી મારા મામેરા માં આવી…..શામળિયો.

કોણે મયારણ તને બેન રે કીધી,
કોણે કીધી ઘરવાળી …..શામળિયો.

બાર બાર વરસ મેં દહીં દૂધ વેચ્યા,
કાનુડે ઓઢાડી લીલી સાડી…..શામળિયો.

એટલું કીધું ત્યાં રોચે ભરાના,
મયારણ ની ખેંચી લીધી સાડી…..શામળિયો.

ગોરી રાધાજી જગડા મત કરો,
કાલે ઓઢાડું બીજી સાડી…..શામળિયો.

નરસી મહેતા ના સ્વામી શામળિયા,
મીરાંબાઈ ના ગિરધારી…..શામળિયો.

રાધાજી ની સાડી જે કોઈ ગાશે,
ગાશે વાશે ને વ્રજ જાશે…..શામળિયો.

Cover Topic -:

bhajan gujarati
new kirtan 2020
online satsang
kanuda nu bhajan
kanuda na geet
arjun gita
kiratan
kirtan new
ltest kirtan
kirtan
satsang

Thanks

#satsang #kirtan #bhajan #sonalsutariya
Radhaji ni saadi | રાધાજી ની સાડી | ગુજરાતી ભજન | Satsang | Dwarika thi aavi lili sadi | Kirtan 2021
#Radhaji #saadi #રધજ #ન #સડ #ગજરત #ભજન #Satsang #Dwarika #thi #aavi #lili #sadi #Kirtan
Radhaji ni saadi | રાધાજી ની સાડી | ગુજરાતી ભજન | Satsang | Dwarika thi aavi lili sadi | Kirtan 2021

આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો, તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે એટલે બેલ પન દબાવી દો અને SHARE કરો…..
આભાર….

Bhajan Lyrics -:

જયશ્રી કૃષ્ણ
રાધાજી ની સાડી

દુવારકયા થી આવી લીલી સાડી,
શામળિયો મારો ગિરધારી.

કાનુડે ઓઢાડી લીલી સાડી,
શામળિયો મારો ગિરધારી.

સાડી પેહેરી રાધા રસોડામાં આવ્યા,
સાસુએ વખાણી લીલી સાડી…..શામળિયો.

સાડી પેહેરી ને રાધા જળ ભરવા ગ્યાતા,
સહિયરે વખાણી લીલી સાડી…..શામળિયો.

સાડી પેહેરી ને રાધા રાસ રમવા ગ્યાતા,
કાનુડે વખાણી લીલી સાડી…..શામળિયો.

આવી તે સાડી રાધા રોજ મત પેહેરો,
પેરો પેરો હોળી ને દિવાળી…..શામળિયો.

એટલું કીધું ને રાધા રીચે ભરાયા,
ખીલીએ લટકાવી દીધી સાડી…..શામળિયો.

કાનાએ આવી થોડી મશકરી કીધી,
સાડી દીધી છે સંતાડી…..શામળિયો.

ઈરે સાડી કાનાએ મયારણ ને આપી,
મયારણ થઈ રાજી રાજી …..શામળિયો.

સાડી પેહેરી મયારણ દૂધ વેચવા આવી,
રાધાજીએ જોઈ એની સાડી…..શામળિયો.

તને મયારણ સાડી કોણે રે આપી,
કે તારા વીરા એ આપી…..શામળિયો.

નથી રાધાજી મારા વીરા એ આપી,
નથી મારા મામેરા માં આવી…..શામળિયો.

કોણે મયારણ તને બેન રે કીધી,
કોણે કીધી ઘરવાળી …..શામળિયો.

બાર બાર વરસ મેં દહીં દૂધ વેચ્યા,
કાનુડે ઓઢાડી લીલી સાડી…..શામળિયો.

એટલું કીધું ત્યાં રોચે ભરાના,
મયારણ ની ખેંચી લીધી સાડી…..શામળિયો.

ગોરી રાધાજી જગડા મત કરો,
કાલે ઓઢાડું બીજી સાડી…..શામળિયો.

નરસી મહેતા ના સ્વામી શામળિયા,
મીરાંબાઈ ના ગિરધારી…..શામળિયો.

રાધાજી ની સાડી જે કોઈ ગાશે,
ગાશે વાશે ને વ્રજ જાશે…..શામળિયો.

Cover Topic -:

bhajan gujarati
new kirtan 2020
online satsang
kanuda nu bhajan
kanuda na geet
arjun gita
kiratan
kirtan new
ltest kirtan
kirtan
satsang

Thanks

#satsang #kirtan #bhajan #sonalsutariya

Leave a Reply