SONANU PARNIYU | સોનાનું પારણું | ગુજરાતી ભજન | Krishna Bhajan | Satsang | Gujarati Kirtan 2021



SONANU PARNIYU | સોનાનું પારણું | ગુજરાતી ભજન | Krishna Bhajan | Satsang | Gujarati Kirtan 2021

આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો, તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે એટલે બેલ પન દબાવી દો અને SHARE કરો…..
આભાર….

Bhajan Lyrics -:

જય શ્રી કૃષ્ણ
સોનાનું પારણું

મારુ સોનાનું પારણિયું રે હા હીરની દોરી છે,
શ્રાવણ માસની વદ આઠમે કૃષ્ણ કનૈયો નો જનમ છે.
……આ રાતના બાર વાગે……મારુ …

ગોકુળની ગોપીએ ટોળે મળીને, કૃષ્ણ કનૈયોને નવડાવે.
…..આ સવારના ચાર વાગે…..મારુ….

કોઈ લાવે ઝબલા ને કોઈ લાવે ટોપી,
ગોકુળની ગોપીએ ટોળે મળીને, કૃષ્ણ કનૈયોને પહેરાવે.
…..આ સવારના પાંચ વાગે …..મારુ….

કોઈ લાવે ઘોડિયા ને કોઈ લાવે પારણાં,
ગોકુળની ગોપીએ ટોળે મળીને, કૃષ્ણ કનૈયોને ઝુલાવે.
…..આ સવારના દસ વાગે…..મારુ….

કોઈ લાવે માખણ ને કોઈ લાવે મિસરી,
ગોકુળની ગોપીએ ટોળે મળીને, કૃષ્ણ કનૈયોને ખવડાવે.
…..આ બોપરના બાર વાગે…..મારુ….

કોઈ લાવે ચકરડી ને કોઈ લાવે ભમરડી,
ગોકુળની ગોપીએ ટોળે મળીને, કૃષ્ણ કનૈયોને રમાડે.
…..આ સાંજના ચાર વાગે…..મારુ….

કોઈ લાવે મૂંગઠ ને કોઈ લાવે મોરલી,
ગોકુળની ગોપીએ ટોળે મળીને, કૃષ્ણ કનૈયોને શણગારે.
…..આ સાંજના પાંચ વાગે…..મારુ….

કોઈ લાવે મીઠું ને કોઈ લાવે મરચું,
ગોકુળની ગોપીએ ટોળે મળીને, કૃષ્ણ કનૈયોને ઓવારે.
…..આ સાંજના સાત વાગે…..મારુ….

Cover Topic -:

bhajan gujarati
new kirtan 2020
online satsang
kanuda nu bhajan
kanuda na geet
arjun gita
kiratan
kirtan new
ltest kirtan
kirtan
satsang

Thanks

#satsang #kirtan #bhajan #sonalsutariya

Leave a Reply