થોડી ધીરે ગાડી હાંકો રે, મેરે રામ ગાડીવાલે || Ram Gadiwala || Bhajan Lyrics || 2024 ||

થોડી ધીરે ગાડી હાંકો રે, મેરે રામ ગાડીવાલે || Ram Gadiwala || Bhajan Lyrics || 2024 || Bhajan Lyrics


થોડી ધીરે ગાડી હાંકો રે, મેરે રામ ગાડીવાલે (૨)
રામ ગાડીવાલે મેરે, સદ્ગુરુ ગાડી વાલે રે, થોડી ધીરે ગાડી

ગાડી મારી અજબ રંગીલી, બેલ જોડ્યા બે-ચાર;
હાંકનવાલા છેલછબીલા, બૈઠનવાલા લાલ રે… થોડી ધીરે ગાડી

ગાડી ઊભી ન મેં ને મઝલ બડી હૈ દૂર (૨)
પૂરા સદ્ગુરુ જો મિલે તો પહોંચાડે હજૂર… થોડી ધીરે ગાડી

ઘોડો છૂટયો કાયા શેરનો, પાછળ પડ્યો પોકાર (૨)
દશ દરવાજા બંધ કરીને, નીકળી ગયો અસવાર રે… થોડી ધીરે ગાડી

જંતર મારું જર્જરૂં ને તૂટી ગયા સબ તાર (૨)
જંતર બિચારા ક્યા કરે, એનો ગયો બજાવનહાર રે…… થોડી ધીરે ગાડી

ગંગાકિનારે ઘર કરો ને નાવો નિર્મળ નીર (૨)
પ્રેમ વિના નવ પામીએ, કહી ગયા દાસ ‘કબીર’ રે…
થોડી ધીરે ગાડી

– કબીરસાહેબ

#2024 #ayodhya #bhajan #bhajanlyrics #foryou #gujarat #jayshreeram #lyrics #new #rajkot
bhajan lyrics #થડ #ધર #ગડ #હક #ર #મર #રમ #ગડવલ #Ram #Gadiwala #Bhajan #Lyrics
Bhajan Lyrics More From Bhakti.Lyrics-in-Hindi.com

Leave a Comment